Quotes by Nilesh in Bitesapp read free

Nilesh

Nilesh

@nilesh6489


મને યાદ છે...

પહેલી નજરમાં કંડારાયેલી એ તારી તસવીર આજે પણ મને યાદ છે,
લખું તો શું લખું તારા વિશે,એ છેલ્લી વેળાની નફરતની જ્વાળા આજે પણ મને યાદ છે.

~નિ(લેશ)

Read More

ફેંક પડકાર તું એ જિંદગી, તને હવે સાધારણ રાખવી નથી ;
ઝીલી લઉં તારા ઘણ ઘણને,બસ તને હવે કમ ધારવી નથી. ~નિ(લેશ)

Read More

જતો હતો શોધવા તને, ને તું સામે મળી ગઈ;
બે ઘડી શું માણી તને, એ જિંદગી મજા પડી ગઈ.

~લેશ

* ખબર નઈ....! *

આ મુસ્કાનની મહેકમાં? કે સરળતાની સોરમમાં?
ખોવાયો છું,
આ જુલ્ફોની જાળમાં? કે સુંદરતાના સોપાનમાં?
અટવાયો છું,
ખબર નઈ, પણ હા! હું જરૂર ક્યાંક તારામાં ભરાયો છું.

~લેશ

Read More