Quotes by Nilay Patel in Bitesapp read free

Nilay Patel

Nilay Patel

@nilaypatel2252


#આંગળીના ટેરવે ઝીલાયેલ #આંસુનું મુલ્ય
ત્યારે #વધી જાય છે જયારે એ

#આંગળી_બીજાની_હોય ...?

દરેક માણસનું અડધું સૌંદર્ય,

#તેની_જીભમાં_હોય_છે .

#एक_तमन्ना

तेरी नजरो ने मेरी नजरो से है नजरे मिलाई जब से,
एक मुददत से मेरी आंखो को नींद नही आई तब से,

मेरी रुह को छु लीया है तेरी रुह ने कुछ ऐसे,
हो गई हु मै सामिल तुझ मे और हुई पराई सब से...

~एक तमन्ना (काव्य संग्रह)

Read More

ગમે તેટલા હોશિયાર ડૉક્ટર્સ પણ આજ દિન સુધી,

સ્કૂલ જવાના સમયે બાળકોને પેટમાં દુખવાનું કારણ નથી શોધી શક્યા ...???

Read More

મહોબ્બત ની તો ખબર નથી સાહેબ,

પણ લોકો નફરત સાચા દિલ થી કરે છે...

हज़ार बार दिल हारे है तेरी सूरत देखकर,

कौन कहता है तस्वीरें जुआ नहीं खेलती...?

હુ કંઇક લખી મોકલાવુ તને અને તુ વાંચી લે. શું બસ આટલો જ સંબંધ છે આપણી વચ્ચે..?

પણ, ક્યારેક એ તો વિચાર હુ મારી દરેક લાગણી તને જ શા માટે મોકલાવુ છુ...?

Read More

પ્રેમ દેખાતો નથી તોય લોકો પાગલ થઇ જાય છે,

જો દેખાતો હોત તો શુ થાય...??

कम ही होते हैं, जज़्बातों को समझने वाले,

इसलिए शायद शायरों की बस्तियां नहीं होती...