Quotes by Nikunj Vanpariya in Bitesapp read free

Nikunj Vanpariya

Nikunj Vanpariya

@nikunjvanpariya9247


હકીકત...

પોતાની દ્વારકા બનાવવી હોય તો,
જીતેલ મથુરા છોડવા નુ સાહસ હોવુ જોયે

શુભ સવાર

with great actor Kartik Aaryan

સાવ ગુજરાતીમાં સીધું ને સટ ગળે ઉતરી જાય એવું..

આખી જીંદગી કમાઈને
60 દિવસ ની વ્યવસ્થા ના કરી શક્યા

તો

60 દિવસ માં કમાઈને
કયો મહેલ ઉભો કરી લેવાના છો ?

Home is heaven !!🙏🏻

Read More