Quotes by માધવસખા in Bitesapp read free

માધવસખા

માધવસખા

@nikunjpatel2149


jai shree krishna

કોઈ સાથ ના આપે તો મુંઝાવું નહિ કેમ કે જેનો કોઇ સાથ ના આપે એનો સાથ કૃષ્ણ જરૂર આપે છે.

💐 માધવસખા 💐

jai Krishna

જય શ્રી કૃષ્ણ

પ્રેમ એટલે કાંટાની ખબર હોવા
છતાં પતંગિયાનું ગુલાબ પર બેસવું.

🌹 ક્રિષ્ના🌹