Quotes by Nikunj Maru in Bitesapp read free

Nikunj Maru

Nikunj Maru

@nikunjmaru9382


*પરાઈ સ્ત્રી ને ઘર માં કેવિ રીતે રાખવી તે રાવણ પાસે થી શીખો*

*બાકી લોકો તો દુધ પીતી બાળકી ને પણ નથી છોડતાં??‍♂?*

Read More

ચાલ આજ કહી દઈએ દરિયાને, કે તારું વહેણ બદલ,??

લે પકડ હાથ ને તકદીરને કહીએ, તારું કહેણ બદલ.??

ચપટી ભર પ્રેમ માંગ્યો હતો ફક્ત,
પણ શું તને એ ય વધારે લાગ્યો ...?

કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નિભાવ્યા ??