Quotes by Dr.Nikunj panchal in Bitesapp read free

Dr.Nikunj panchal

Dr.Nikunj panchal

@nikspanchal4794


અનેકતામાં એકતા એ જ અમારી શાન છે,
એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે !!

બીજા કોઈને શું દોષ આપવો,

મને મારી સમજણ જ નડે છે.!

-Dr.Nikunj panchal

મળે થોડો સમય ઈશ્વર તો તારા ચોપડા જોજે,
બધાને હક મળ્યા છે, મારો બસ હિસાબ બાકી છે..

પીઠી અને મહેંદી ના રંગ તો ફકત આ દુનિયા ના રિવાજ છે
પિયુ ને પામવા તો બસ પ્રેમ રંગ જ કાફી છે...

આ મકાન ની નિરાશા વ્યક્ત કરે છે કે,

આ ઘરના વારસદાર મોટા શહેરોની ચમક-દમકમાં ખોવાઈ ગયા છે.