Quotes by Nikhil Suthar in Bitesapp read free

Nikhil Suthar

Nikhil Suthar

@nikhilsuthar2954


પાંખો વિના ની ઉડાન ભરું છું,
રસ્તા વગર ડગલાં ભરું છું,
ભોગવું છું પરિણામ સાચી લાગણીઓનું,
આજે પણ સંબંધો માં
હું, વગર મૂડી નું વ્યાજ ભરું છું..

Read More

વાગોળાય છે ભૂતકાળ,
દરરોજ ની વાતો અને બેફિકર મસ્તીમાં,
અરે જીવન ની દરેકે દરેક પળમાં,

અરે, રોજેરોજ બનતા ઘટનાક્રમો માં,
તથા મોંઘી મૂડી સમી એ ક્ષણો માં,
અનુભવ એ શીખવેલી એ શિખામણો,
હવે વાગોળાય છે ભૂતકાળ...

- નિખિલ સુથાર

Read More

વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓને પંપાળી છે
મનને ભિતર હોળી સળગે,
ચહેરા પર દિવાળી છે.

કંઈક અજબ છે આ દરેક ચહેરા ની ઉદાસીઓ,
આકુળ વ્યાકુળ અને ધીરગંભીર છે હર જન અહીંયા,
તકલીફો અને ગમા અણગમા રહેશે હર હંમેશ,
ક્યાં સુધી અટવાતા રહીશું આ જ આટાપાટા માં,
તલાશે છે એ જ મધુર સંબંધો અને માસૂમિયત,
બસ હવે એ જિંદગી, હવે તો ખીલી જા જરા!

- નિ'ખીલ'

Read More

कहाँ है मेरा आसमां,
जिसमें आजाद हर समा,
उम्मीदों की धूप प्रज्वलित लिए,
कहाँ है मेरा आसमां

बाधाओं के बादलों से भरा,
बेमौसम तूफ़ानों से भरा,
ये जहां, कब खिलेगा
साफ मौसम की तरह,

कहाँ है मेरा आसमां,
जो है उम्मीद से भरा

- नि'खिल'

Read More

कहा है मेरा आसमां,
जिसमें आजाद हर समा,
उम्मीदों की धूप प्रज्वलित लिए,
कहा है मेरा आसमां

बाधाओं के बादलों से भरा,
बेमौसम तूफ़ानों से भरा,
ये जहां, कब खिलेगा
साफ मौसम की तरह,

कहा है मेरा आसमां,
जो है उम्मीद से भरा

- नि'खिल'

Read More

સમી ગયો છે સફળતા નો ઉન્માદ,
અને પ્રસરી ગયો છે ખાલીપો ચિક્કાર,
ખબર નથી કેમ છે મન આકુળ વ્યાકુળ,
બસ મૃગજળ સમી નજર માંડી આકાશ ની ઔર!

- નિખિલ સુથાર

Read More

रास्ते कहां ख़त्म होते हैं ज़िंदग़ी के सफ़र में,
मंज़िल तो वहां है जहां ख्वाहिशें थम जाएं।

नि'खिल'

"There will be days when you may not feel your best. You would want to give up or change your direction. How you hold on to your commitment, goals and values during such days will determine how far you go."

#MorningMantra #LifeSkills #NikhilSuthar

બદલાઈ જાય છે માણસો જરૂરત પ્રમાણે,
વિસરાતી જાય છે જરૂરત સમય પ્રમાણે,
ક્યાં? કોણે દઈએ દોષ એનો આપણે ?
ચાલ્યું જાય છે સમયચક્ર એમ નું એમ !

- નિખિલ સુથાર

Read More