Quotes by Nidhi Thakkar in Bitesapp read free

Nidhi Thakkar

Nidhi Thakkar Matrubharti Verified

@nidhithakkar2528
(464)

બધું જ એક ભ્રમ હતો
તારી લાગણીઓ,એ કસમો, વચનો
અને તું પણ,કેટલો સુંદર ભ્રમ હતો,
હું સત્ય માની બેઠી

ક્યાં જઈ રહી છું નથી જાણતી,મંજિલ ની તો જાણ છે મને રસ્તો નથી જાણતી

-Nidhi Thakkar

યાદ એ જ રાખવું હોય જે યાદ રહે,
તો ભુલાતું કેમ નહિ હોય ભૂલવું હોય

-Nidhi Thakkar

એ જ નથી સમજાતું કોણ સાચું છે
નફરતો ના શહેર માં કોણ બેનકાબ છે

શિયાળા ની ગુલાબી ઠંડી માં..
કડક ઈલાયચી વાળી ચા...માં
અને આંખો ખુલતાં ની સાથે જ
આવતી પહેલી યાદમાં ....
તું......જ છે....ને ..પાગલ

Read More