Quotes by Nidhi Parmar in Bitesapp read free

Nidhi Parmar

Nidhi Parmar Matrubharti Verified

@nidhiparmar
(1.2k)

follow me on instagram
@onceagain_broken
let's met in Instagram

-Nidhi Parmar

છેક નીચે ધરા પરથી
એને કોણ વઢ્યું હશે ?
કે આ આભ અષાઢે આટલું બધું રડયું હશે

આંખમાં આંસુ બધાં રોકી લીધા છે ક્યારના ..... હું પણ સામેલ થઈ છું જળબચાવો અભિયાનમાં ...

-Nidhi Parmar

અમુક વર્ષો પછી એક કહાની લખીશ
સફેદ વાળમાં તારી જવાની લખીશ

हमारा रिश्ता कुछ युं सा था
वो सर्द शाम जेसी
और मे गर्म चाय के जेसा

-Nidhi Parmar

એવું નથી કે મારે તમને સ્પર્શવા નથી પણ આંખથી થઈ જતું કામ આંગળીઓને આપવું નથી

-Nidhi Parmar

તમે મારું અલ્પવિરામ બનો જિંદગીના પૂર્ણ વિરામ સુધી .

-Nidhi Parmar

Start accepting people. Accept people with wrong English vocab, with low sense of intelligence, with poor dressing sense, with not so cool attitude, with non drinking or smoking habits, with no relationship status, with broken careers, with ordinary personality. You too are not perfect. Nobody is. Stop judging others. World needs more Love.

Read More

तू वक्त था , बदल गया
मैं इंसान था संभल गया ...

"For the first time in life - 19" by Nidhi Parmar read free on Matrubharti
https://www.matrubharti.com/book/19906470/for-the-first-time-in-life-19