Quotes by Nidhi Narnavre in Bitesapp read free

Nidhi Narnavre

Nidhi Narnavre

@nidhi.narnavregmail.com9142


ચુપ રહેવાની પાછળ મારી એક આશ હોય છે,
છત્તાં એમાં પણ નિરાશા જ મળે છે.

...

જીવન જીવવાનો કોઈ શોખ નથી કે, નથી શોક કોઈ મૃત્યુંનો

...

જે સમજશે જ નહિ એને સમજાવું શું કામ?
આ વાસ્તવિક દુનિયામાં આશાઓનું શું કામ ?
...

ભૂતકાળ અને ભવિષ્ય નો "વિચાર" ન કરનારા વ્યક્તિ જ સુખી જીવન જીવે છે.

...

जब बात ही अधूरी है , तो नींद कैसे पूरी होगी ...

~निधी

My favourite Hero
My favourite Actor
And most important
My favourite Cartoon
More Pesky brother
"par jesa bhi hai , wo mera bhai hai".

कल का तो पता नहीं मुझे मेरा आज चाहिए और इस आज में तुम्हारा साथ, यदि कल में नहीं हूं इस दुनिया में तो मुझे इस बात की शिकायत न होगी कि तुम मेरे साथ नहीं थे जब मुझे तुम्हारा साथ चाहिए था।
- निधी

Read More

ભવિષ્ય માં એનાથી અંધકાર જ છે એવા "વિચાર માત્રથી" વર્તમાન માં પ્રકાશિત થતા દીવા ને ઓલવવા ના જોઇએ.
- નિધી

Read More