Quotes by N.h.Prajapati in Bitesapp read free

N.h.Prajapati

N.h.Prajapati

@nhprajapati4413


#વારસો

સંપીને રહેવું એ વારસો આપણને આપણાં પર્વજો વારસામાં આપી ને ગયા છે જો તે વારસાનું જતન આપણે સમજીને પ્રેમથી કરીએ તો જીવન માં અડધી મુશ્કેલી સોલ થઈ જાય.


✍️ N.h.guru

Read More

#ખુશ


હું ખુશ છું કારણ કે મને તમારા જેવા અનેક મિત્રો નો સહકાર હરહમેંશા ભગવાનની કૃપાથી મળતો રહે છે.



✍️ N.H.guru

Read More

#અવરોધ
જીવન વિકાસ એટલે કે પ્રગતિ કરશો તો કેટલાક શારીરીક અને કેટલાક માનસિક #અવરોધો આવશે જ પણ જો તેનો સામનો કરીને આગળ વધશો તો તમારી પ્રગતિ અવશ્ય થશે જ.


✍️N.H.guru

Read More

#ખોટું

જો આપણે #ખોટું બોલીએ તો તેને યાદ રાખું પડે છે કે મેં પેલાને સુ કીધું આને સુ કઉ માટે હમેશા #સત્ય બોલવાનો આગ્રહ રાખ જો જેથી યાદ પણ નહીં રાખું પડે અને તમે પણ ખુશ રહેશો.


✍️n.h.guri

Read More

#ભીનું

ઉનાળા નો દિવસ હોએ અને જયારે મહેનત કરીને શરીર #ભીનું થઈ જાયે છે ત્યારે હવાની લહેરકી આવે છે અને જે આનંદ આપે છે તે ખૂબ જ આહલાદક હોએ છે.


✍️N.h.guru

Read More

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો મીઠા ઝરણાં ના "નિર" બનજોન જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે...

✍️n.h.guru

Read More

#અત્યંત


કિસીભી બાળક માટે ઉસકે માતા - પિતાકા હોના અત્યંત આવશ્યક હોતા હે.


💑👨‍👩‍👧👨‍👩‍👧👨‍👩‍👧‍👦👩‍❤️‍👩👨‍👩‍👧‍👦👨‍👩‍👧👨‍👩‍👧👩‍❤️‍👩

✍️n.h.guru

Read More

#આગળ


જીવન ને સરલ કરવું હોએ તો હમેંશા સમય ની સાથે આગળ વધવું જોઈએ નૈતર આ દુનિયા છે સાહેબ ક્યાંય ફેંકી દેશે.

Read More

એક વાર ધ્યેય નક્કી કરી ને જો સખત મહેનત કરવાની શરૂઆત કરીએ તો કોઈની તાકાત નથી કે આપણે અટકાવી શકે.




✍️N.h.guru

Read More