Quotes by nency in Bitesapp read free

nency

nency

@nencychadmiya31599gmail.c


ડાયરીના પાનાંમાં કરી વાતો ઘણી ;
યાદ છે તસ્વીર જે કદી ગોખી નથી .
હતી ઘણી લાગણી , પણ હતું કઈ નહિ ;
અજાણ્યા આ સંબંધ માં  દિવાલ નહિ હોય ;
કદાચ અા વ્યાખ્યા ; પ્રેમની  તો નહિ હોય ...???!!!
-nency 

Read More