Quotes by Neha_Cute_Girl in Bitesapp read free

Neha_Cute_Girl

Neha_Cute_Girl

@nehashah202010
(2)

कान्हा की राह में चल रही हूं!
अपने मिलते गए, बिछड़ते गए!

- Neha_Cute_Girl

તારી જ રાહ, તારી જ ચાહ,
કાન્હા સમાવી લે મને તારામાં.
ખબર છે હું નથી રાધા, ના છું હુ તારી રુહમાં,
પણ જાણે ને વહાલા, એક એક પળ તારી ચાહમાં.



-Neha_Cute_Girl

Read More

અદ્ભુત છે કાન્હા તારો આ પ્રેમ!
રાધા નથી હું તોય તને પામવો છે.

-Neha_Cute_Girl

આવે અધર પર તારા એકવાર મારું નામ!
તું શ્યામ મારો બસ ભલે હું થાઉં બદનામ!

-Neha_Cute_Girl

इश्क अधूरा भी है
और है ये पूरा भी!
फिर भी...
ना है राधाकान्हा सा,
ना है शिवशक्ति सा!

-Neha_Cute_Girl

Option नहीं दे रहा दिल, कान्हा ही कान्हा है,
तभी तो वो सताते है, हम बस उन्हें मनाते है।

-Neha_Cute_Girl

તું કહે છે ને કાન્હા ભરોસો ખુદથી વધુ કોઈ પર ના કરવો!
શું કરું હું! આ બાવરું મન બસ કાન્હા કાન્હા કરે છે...

-Neha_Cute_Girl

Read More

વહેવું મારે એ વહાવમાં જ્યાં શિવ છે!
જાણું હું ગોરા નથી, અસ્તિત્વ શિવ છે!

-Neha_Cute_Girl

મન મળ્યું છે મારું કાન્હા થી!
એટલે જ ફરિયાદ નથી રાધા થી!

-Neha_Cute_Girl

મારા કાન્હાની પ્રિયતમા બનવું મને ગમશે!
બનાવે ના એ રાધા, તો ગોપી બનવું ગમશે!

-Neha_Cute_Girl