Quotes by Nehu in Bitesapp read free

Nehu

Nehu

@nehalkansagaragmail.com6817


#Hard
સમય કીમતી છે, તેની સાથે કામ કરવું મુશ્કેલ છે, જે વ્યક્તિ સમય સાથે કામ કરી શકે તે પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી શકે છે.
(#nehu )

Read More

#Happy
પ્રિયે,
તને ખુશ જોઈને હું ખુશ રહુ છું.
હંમેશા તને ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું.
પરંતુ એ તો સમય ની વાત છે,
અમુક મજબુરીઓ જિંદગી ની હોય છે કે જે
ખુશનુમા જિંદગી ને વિખેરી નાખે છે.
(nehu-@)

Read More

મિત્રો, તમે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માગતાં હોય તો આટલું કરવું પડશે.
મગજ ને ઠંડુ,
ખિસ્સા ને ગરમ,
આંખોમાં સરમ,
જીભ ને નરમ,
દિલ માં દયા,
દુઃખીઓ પર કર્મ
આટલું કરશો તો આ ધરતી પર તમને સ્વર્ગ જેવો અનુભવ થશે.

Read More

#Half
આપણા personal વ્યક્તિ સાથે કોઈ પણ સુખ, દુઃખ half કરી જીવવાની મજા કંઇક અલગ જ હોય છે.
(#nehu )

#Garner
જો આપણી પાસે garner કરેલું જ્ઞાન હોય તો જ આપણે કોઈના શુભચિંતક બની શકીએ છીએ.

#Faint
બેહોશ હતી મારી લાઈફ જ્યારે હું student હતી,
ખબર પડી ત્યારે જવાબદારી ઉપર હતી,
હવે study કરી ને શું ફાયદો,
Study ના સમય માં જો લાઈફ બેહોશ હતી.

Read More