Quotes by Neha Kumpavat in Bitesapp read free

Neha Kumpavat

Neha Kumpavat

@nehakumpavat


જિંદગી માં જતું કરો, જાતે કરો,ને જોયાં કરો
સાહેબ જિંદગી જીવવા જેવી લાગશે

-Neha Kumpavat

ઝખમ ઘણા છે એટલે સિવતો નથી,ચાલે છે મારી જિંદગી પણ હું જીવતો નથી

-Neha Kumpavat

Mera guroor Meri Shan hai
Mera desh Meri jaan hai 🇮🇳❣️

-Neha Kumpavat

I'm perfect in my imperfection Happy in my pain , storng in my weaknesses ND beautiful in my own way because I'm me

-Neha Kumpavat

તેરે નાલ જીવા ગે તેરે નાલ મરા ગે યેસા તેરે નાલ કિથી સી જુબાન સજાના❣️bffs

-Neha Kumpavat

-Neha Kumpavat

દુનિયામાં સૌથી વધુ બોલાતૂ જૂઠ
કે તારી જગ્યા બિજુ કોઈ ના લઈશકે.સાચુ ને !

-Neha Kumpavat

તારાં જ તરફ વધવાના છે મારા કદમ થાકેલા હોય કે થરકતા શુ ‌ફેરપડે.

-Neha Kumpavat

-Neha Kumpavat

-Neha Kumpavat