Quotes by Neel Patel in Bitesapp read free

Neel Patel

Neel Patel

@neelpatel102736


આ‌ તો હંસી મજાક ની વાત છે..😊
બે ઘડી ની ગમ્મત છે...😬
જીંદગી પણ એક રમત જ છે..🏑
શું જીત્યા ને શું હાર્યા.. સાહેબ..😊
મોજ થી જીવી ગ્યા તો જન્નત છે..😍😊
#mr_blue . 😉

Read More

દુઃખ આપવાની ભલે ને હોય,
બધા માં હોંશીયારી.. પણ..
ખુશ રહેવાની ખુદમાં..
હોવી જોઈએ તૈયારી... #mr_blue

😊always be happy..😊

एक हारा हुआ ईन्सान, हारने के बाद भी स्माईल करे तो, जितने वाला अपनी जीत की खुशी खो देता है।”
keep smiling..? mr_blue

કંઈક કાંચીંડા ઘાયલ થયા..
રંગ મારી જીંદગી ના જોઈને.. #mr_blue

આમ તો હું એક સિમ્પલ સવાલ છું..
પણ લોકો નુ કેહવુ છે..
મારો કોઇ જવાબ નથી.. #વિ ‌‌સ્મરણ