Quotes by Sandeep Patel in Bitesapp read free

Sandeep Patel

Sandeep Patel Matrubharti Verified

@neelkanth16123026
(107)

जादू है या तिलिस्म तुम्हारी ज़ुबान में
तुम झूठ कह रहे थे और मुझे एतबार था

तलाश मेरी थी और भटक रहा था वो,
दिल मेरा था और धड़क रहा था वो।
प्यार का ताल्लुक भी अजीब होता है,
आंसू मेरे थे और सिसक रहा था वो।

Read More

सुना है आज समंदर को बड़ा गुमान आया है,
उधर ही ले चलो कश्ती जहां तूफान आया है।

નમસ્કાર મિત્રો,

આજરોજ મારુ માતૃભારતી એપ પરનું એકાઉન્ટ ફેરીફાઈડ થયા બદલ ખુબ જ આનંદ અનુભવું છું.

મારા માતૃભારતીના આજદિન સુધીના સફરમાં આપ સૌ મિત્રોએ ખુબ સહકાર અને પ્રેરણા આપી છે. આપ સૌએ મારી રચનાઓને ભરપુર પ્રેમ આપ્યો છે. તે બદલ આપ સૌ મિત્રોનો આભારી છું. તથા આ ઉચ્ચત્તમ મંચ પ્રદાન કરવા બદલ માતૃભારતી ટીમનો પણ ખુબ ખુબ આભાર....

Read More

उनका चेन और करार कोई और है,
और वो हमसे दूरियों की बात करते है l

- संदीप

खुदा करे के किसीको किसीसे प्यार न हो,
जहां में मेरी तरह कोई बेकरार न हो,
ज़माना ठोकर मारेगा आते जाते हुए,
किसीकी राहमे या रब मेरा मजार न हो |

Read More

મારા તમામ મિત્રોને

ઘણાં મિત્રો ગાડીના
વાઇપર જેવા હોય છે.
પોતે ઘસાઈને
દૃશ્ય ચોખ્ખું કરી આપે છે.

ઘણાં મિત્રો બેટરી માફક
આપણને સ્ટાર્ટ આપે છે.

ઘણાં મિત્રો એન્જીન
ઓઇલ જેવા હોય છે.
ક્યારેય ઘસારો
આપતા નથી.

ઘણાં મિત્રો
કુલન્ટ જેવા હોય છે....
ગરમ જ ન થવા દે!!

ઘણાં મિત્રો
સ્પેર વ્હીલ જેવા હોય છે...
શાંતિથી પડ્યા હોય પણ
ખરે ટાણે એ જ
મંજિલ સુધી પહોંચાડે.

ઘણાં મિત્રો
રિવર્સ કેમેરા જેવા હોય છે
જે આપણને આપણા
ભૂતકાળથી જોડી રાખે છે.

ઘણાં મિત્રો
ક્લચ જેવા હોય છે
જેના વગર આપણાં જીવનનો
ગાડીનો ગિયર બદલતો નથી.

ઘણાં મિત્રો
બ્રેક જેવા હોય છે
જેની વગર જીવન સફરની
કલ્પના ન થઈ શકે.
પણ
ગણા મિત્રો ગાડી જેવા હોય છે જે તમારો બોજ ઉપાડી તમારા આખા જીવન ની મુસાફરી કરાવે છે ને તે તમારા જીવન ના ગંતવ્ય સુધી પહોંચાડે છે ..

Read More

મિલન બની ગયું સપનું અમારું,
ને
અમે બંધ આખોમાં મળતાં શીખી લીધું.
ના વરસ્યો ક્યારેક વરસાદ ધોધમાર,
તો
અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું.

Read More

बड़े ही अजीब आजकल दुनिया के झमेले है,
दिखती तो भीड़ है पर चलते सब अकेले है |

તારા શબ્દો પણ મારે મન
"ગણિતના પ્રમેય જેવા..

પક્ષ પણ તુ..
સાધ્ય પણ તુ..
અને સાબિતી પણ તુ...

અને હું ગોથા ખાતો ઠોઠ નિશાળીયો.......

Read More