Quotes by Nayna Solanki in Bitesapp read free

Nayna Solanki

Nayna Solanki

@naynasolanki5780


નિહાળતી હતી જ્યાંથી દરરોજ આથમતો સોનેરી સુરજ બહુમાળી ઇમારત ત્યાં આજે શોભે છે. ઠાલવતી હતી જેની પાસે સઘળી સંવેદનાઓ એ ખોવાયેલું સરનામું નયન શોધે છે ભલે હોય એ ફક્ત મન નો વહેમ કે પછી હોય ઉપરછલ્લો જ પ્રેમ હળવી કરવા ખુદ ને એક કાયમી વિસામો શોધે છે.

Read More