Quotes by Sankhat Nayna in Bitesapp read free

Sankhat Nayna

Sankhat Nayna Matrubharti Verified

@naynasankhatgmail.com8618
(45.4k)

કોઈની યાદ આવી ગઈ.....
એવી યાદ કે આંખો અશ્રુ ની ધારા એ વહેતી થઈ.......
ખબર નઈ, આ મારી સાથે કેમ થાય છે.
ભગવાન ને મનાવું કે અલ્લાહ ને...
કોઈ છે કે મારું સાંભળતું જ નથી..
મરવું છે તો મૃત્યુ પણ મોઢું ચડાવી ને બેઠી છે.... 🥲😥
- Sankhat Nayna

Read More

તું મારી જિંદગી નો સાર...
તું મારી હૃદય ની ધડકન નો પાર...
તારી મારી પ્રીત છે ઘેલી....
એ પ્રીત ખાતીર હું તને કરું વ્હાલ...
તું મારી જિંદગી નો સાર....
- Sankhat Nayna

Read More

સાગર ની લહેર બની ને આવીશ..
જોવું છે તું મને ઓળખે કે નહિ...
વસંત ની ઋતુ માં મોર બનીને આવીશ..
જો જિંદગી હશે તો મળશું.
તારી મુલાકાત નો રસ્તો બનીને આવીશ...
- Sankhat Nayna

Read More

તું મારું ચટપટું બબલુ.
હું તારી તીખી તીખી વેફર...
એમાંય તું મધ મીઠો ને
મને કાયમ લાગે તું દીઠો...
- Sankhat Nayna

बारिश में पानी की बूंद बनके आना।
धड़कन में मेरी सांस बनके आना।
बस,, कुछ नहीं हे तेरे सिवा ये दुनिया में।
आना हे तो मेरे होठों पे मुस्कान बनके आना।।।
- Sankhat Nayna

Read More

તું હતી મારી સાચી બહેનપણી...
તું ગઈ ને મારી જીવન ની ખુશી ગઈ...
પ્રેમ કરી આંધળી હું ન ઓળખી તારી મિત્રતા ને..
આજે એકલી ને અટૂલી ભોગવી રહી છું દુઃખ દરિયા ને.......

-Sankhat Nayna

Read More

#Mango
તું છે કેસર ને તું છે રાજા....
તારા ખાતીર બધા વગાડે બેન્ડ બાજા....
તાલાલા ની કેસર ને વલસાડ ની રાજાપુરી..
તને લેવા માં છે બટવાની મજબુરી...

Read More

मिलकर भी नही मिले हो तुम।
नयन में हो कर भी नही हो तुम।
सांस की गहराई में बसे जो तुम।
इतना तो बता दो?
प्यार है या जूठ वुठ कहते हो तुम।।।

-Sankhat Nayna

Read More

સાંવરિયો તું બીજાનો દીવાનો..
તારી જે રાધા ને ગોપી રેવાની
હું તો તારી મીરા દીવાની..
સર્વ તને હૃદય માં રાખનારી..
હું તને સર્વસ્વ આપનારી...

-Sankhat Nayna

Read More

સૌ કોઈને આપુ છું સાર
ને જીવન જીવવા ની કળા...
દીકરા દીકરી ના ઘર બંધાવી
ને વસાવું છું એનો સંસાર...
જગત આખું જાણે છે આ પાર.
નથી મનમાં તૃષ્ણા.
ને નથી મુખે અહંકાર...
જગ માટે છું ભલો ભોળો હું..
સમાજ નું છું ખરો જાણકાર....

-Sankhat Nayna

Read More