Quotes by Nayan Rajput in Bitesapp read free

Nayan Rajput

Nayan Rajput

@nayanrajput4397


સુનો છે વગડો,વનરાઈ ને આખીયે ગાંડી ગીર
"નાગરાજ"વિના નકામું ઇ સાવજ હતો ભડવીર

ૐ શાન્તિ
સાહેબ એની એક ત્રાડ આખી ગાંડી ગીર ધ્રૂજે હો

Read More

*બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ
અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ

નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી
કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ

નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ
અને
મારી *"મા"* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ

બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે
ત્યારે
*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે
કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ
અને
ત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ

હજારો દોસ્તો છે *ફેસબુક* અને *વોટસએપ*મા
પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામ* ખોવાયુ.

Read More

Good morning
Jay shree Krishna
Jay Mataji

ભલે ને મારે તારી સાથે લગ્ન નહીં થાય,,

પણ હું તારી જિંદગી માં ,,

રૂપમણી નહિ પણ રાધા થઈને જીવવા માંગુ છું,,

my dear all friend plz follow back me I'm request you