Quotes by Nayana Bambhaniya in Bitesapp read free

Nayana Bambhaniya

Nayana Bambhaniya

@nayana
(29)

એક બહેનને તેના ભાઈઓ પર Proud Feel થાય છે જ્યારે તેના ભાઈઓની હાજરીમાં બીજાનાં ઘરની બહેન-દીકરીઓ સુરક્ષિત અને સલામતી અનુભવે છે..!

નયના બાંભણીયા

Read More

જો દુઃખોને ignore કરતાં આવડે,
તો સુખનો દરવાજો જલ્દી ખુલે.!

નયના બાંભણીયા

અઢળક દુઃખો વચ્ચે પણ આપણે લોકો સમક્ષ હસતો ચહેરો રાખવો પડે છે
કારણ કે આપણને ખબર છે કે લોકો આપણા મૌન પાછળનું આપણું દર્દ નથી જ સમજી શકવાના પરંતુ હા! એવુ તરત માની લેશે, તેને મારી સાથે અણગમો હશે એટલે જ તેણે મારી સાથે સીધી રીતે વાત ન કરી..!

નયના બાંભણીયા

Read More