Quotes by Navdip in Bitesapp read free

Navdip

Navdip Matrubharti Verified

@navdip
(287)

#શૂરવીર
સાચો શૂરવીર એ જે બોલેલુ કરી batave

#આનંદી
આનન્દી સ્વભાવ ના માણસ સાથે રહેવા થી આપણે પણ ખુશ રહીયે

#ન્યાય
કર્મ ના સિદ્ધાંત ને માનવો કોઇ દુઃખ આવે તો ય સમજવુ કે આ જાણ્યે કે અજાણ્યે આપણી ભૂલ ની સજારૂપ છે ઈશ્વર એ ન્યાયધીશ છે અને આ તેનો ન્યાય છે

Read More

#પાગલ
પાગલ માંથી પણ એક વસ્તુ એ શીખવા ની કે એ લોકો પોતાના વિચારો નીડરતા થી વ્યક્ત કરી શકે છે

Navdip લિખિત વાર્તા "બદલો - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19884560/badlo-5

#પરિચય
વ્યક્તિ નો સાચો પરિચય એના કામ થી થાય છે

#શિકાર
પ્રાણીઓ પોતાની જરૂરિયાત માટે શિકાર કરે અને માનવી પોતાના સ્વાર્થ માટે

#દિલ
દિલ માં જો ના હોય પ્રેમ કે દયા
તો જીવન ના વર્ષ પાણી માં ગયા

#સાંભળવુ
આપણી પીઠ પાછળ કોઇ શું બોલે એ ભૂલ થી પણ ન શાંભળવુ દુઃખ જ થશે

#દુષ્ટતા
પહેલા લોકો ની દુષ્ટતા ચહેરા પર દેખાય જતી હવે નથી દેખાતી