The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મંઝિલે મંઝિલે વિસામા નથી હોતા, સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા, મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ, તમને ગમતા દરેક તમારા નથી હોતા.. ✒️નરેન્દ્ર જોષી
કોઈને હરાવવું હોયને તો સામે વાળને હંફાવી દેવું પડે, પણ વાલા કોઈને જીતવું હોય ને તો જાતે હંફાવું પડે. નરેન્દ્ર જોષી..
હું શોધું છું મને શેરીએ, ફળીએ, મોહલ્લે ને ગામ આખામાં, પછી ખબર પડી કે હું તો ખોવાયો છું તારી આંખોમાં. -Narendra joshi દેશી
ये जिंदगी भी किस मोड़ पे आ के खड़ी है, ऊपर आसमान में चाँद अकेला ओर नीचे मैं। नरेन्द्र जोषी -Narendra joshi દેશી
તારી યાદો નું આવતું અણધાર્યું આવરણ આખી રાતનું કરાવતું મને જાગરણ.
"I'm not a handsome guy, but I can give my hand to someone who needs help. Beauty is in the heart, not in the face." -Narendra joshi દેશી
જિંદગી માં લોકો અનેક રંગો બતાવશે, બસ તમને બ્લર કરતા આવડવું જોઈએ... -Narendra joshi દેશી
પોતાના કેવાય એ બધા સબંધો અહીં ચોટ ના છે હું તો એકલતામાં મારી જાત ને ઉજવ્યા કરું છું. નરેન્દ્ર જોષી..
તું ઘરે આવાની જીદ ના કર મારે ક્યાં પોતાનું કહી શકાય એવું ઘર છે..... નરેન્દ્ર જોષી... #આવાસ
તમે ભલે આલિશાન મહેલમાં વેરાયેલી લાગણી શમાં કામરાઓ માં રહો, અમે તો નાની ઝૂંપડીમાં લાગણીઓ નો આવાસ બનાવીને રહીએ ... નરેન્દ્ર જોષી.. #આવાસ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser