Quotes by Narendra Ram in Bitesapp read free

Narendra Ram

Narendra Ram

@narendraram5129


સાહેબ વાત એક સ્ત્રી ના #માનની જ છે બાકી રામાયણ અને મહાભારત નો અંત કંઇક અલગ જ હોત.

niyati ke aage kish ka bus he uske aage sub be bus he

એવી તે શું રમત રમી રહી છે #નિયતિ એક પછી એક બધા ને બોલાવી રહી છે.#RIP

જ્યારે કંઇક મેળવવા માટે સાચા દિલ થી પ્રયત્ન ચાલુ થઈ જાય છે ને ત્યારે તે આપડી #નિયતિ માં આપો આપ લખાય જાય છે.

Read More

જેમ અંધકાર ને ચિરવા એક રોશની નું કિરણ કાફી છે તેમ વર્ષો થી પડેલા #દુકાળ માટે એક વર્ષા કાફી છે.

#Drought
અભિશ્રાપ હતો એકલતા નો દુકાળ જીવન મા,પ્રેમ રૂપી વરસાદ થી તોડી દીધો.
વર્ષો તણા વિરહ પછી બની અમીવર્ષા મુજ ને ભીંજવી દીધો.
આશ હતી ખાલી ઝરમર વરસાદ ની , કરી હેલી મુજ ને તાણી લીધો.
શું ઉગે દુકાળ મા? એવું કહેતા લોકો તમે તો ભીતર થી મને કોરી દીધો...........
#દુકાળ

Read More

ના હારવા નો ભય હતો
ના જીતવા ની ખુશી હતી
ના કશું ગુમાવવા નો ડર હતો
ના કશું મેળવવા ની જિજ્ઞાસા હતી
ના એને કોઈ ડર હતો
ના એને કોઈ વિનોદ.
એને તો વાલી હતી માતૃ ભૂમિ
અને માતૃ ભૂમિ ને વાલો એ.
#વિનોદ .......#રાણા પ્રતાપ

Read More

#Comic
આજ ના આ યુગ માં જ્યારે લોકો ના જીવન ધોરણ એટલા ઊંચા બનતા જઈ રહ્યા છે, માણસ ની વૃત્તિ અને તેનું જીવન એકદમ બદલાય રહ્યા છે,દરેક વ્યક્તિ એક બીજા ની હરીફાઈ મા ઉતરી આવ્યા છે. લોકો ની આ દેખાવ વૃત્તિ વધતી જાય છે,તો સામે લોકો ના જીવન એકદમ ની રસ બનતા જાય છે. દરેક જગ્યા એ વ્યક્તિ એ સમય એ પલ ને કેદ કરવા માંગે છે . જોવ છું ઘણા લોકો ને કોઈ સમય ને માણવા કરતા લોકો તે સમય દેખાડવા મા વધુ વિનોદ અનુભવી રહ્યા છે. જ્યારે સાચો વિનોદ તો એ ક્ષણ એ પળ ને માણવા માં છે.લોકો દરેક ક્ષણ ને કેદ કરવા જઇ રહ્યા છે ,ત્યારે તેમને કોણ સમજાવે કે તે ક્ષણ ને માણવા નું તો તે ભૂલી જ રહ્યા છે. તો જીવન માં ક્ષણ ને કેદ કરવા કરતાં તેને માણવા મા વધુ વિનોદ છે તેથી માણતા રહો અને જીવતા રહો
#વિનોદ

Read More