Quotes by Narendra Parmar in Bitesapp read free

Narendra Parmar

Narendra Parmar

@narendraparmar223642
(16)

Dosti v/s Love

epost thumb

"દોસ્ત"

તારા વગર મારા દિલ નો એક ખૂણો ખાલી હતો,
તું મળ્યો તો ઝીંદગી મા તારો સાથ મળી ગયો,
અંધકારમય જીવન મા એકલો અટવાતો હતો,
તું મળ્યો તો જાણે કે જીવન મા પ્રકાશ ફેલાય ગયો,

મારો જીવ તું, મારી ઓળખાણ તું,
અને મારા સુખ-દુખ નો સાથી પણ એક તું,
હારી ગયેલી બાજી મા જીત નો એ વિશ્વાસ તું,
મારા હૃદય નો એક એક ધબકાર તું,

તારા વગર હું સાવ એકલો હતો,
બધું હોવા છતાં ક્યાંક અધૂરો હતો,

કોઈ પૂછે મને કે આ દુનિયા નો નાથ કેવો હશે?
તો એને પણ કહી દવ કે એ મારા દોસ્ત જેવો હશે.

? nH?

Read More

બગીચા માં ખીલેલા ફૂલો તોડતા પણ જીવ નથી ચાલતો મારો....
ખબર નહિ લોકો કોઈ નુ દિલ તોડતા કેમ નહિ અચકાતા હોય???

Narendra Parmar

Read More