Quotes by Raj thakor jay mahakal in Bitesapp read free

Raj thakor jay mahakal

Raj thakor jay mahakal

@narayanrana9156


jay hind

लोग कहते हैं किसके दम पे #उछलता है तू इतना,
मैंने भी कह दिया जिनकी चिलम के
हुक्के की दम पर चल रही ये दुनिया है,
उन्हीं #महाँकाल के दम पे उछलता ये बंदा है..!
jay mahakal

Read More

good morning
har har mahadev

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,

કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,

જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

good morning friends

Read More

*પહેલુ વ્યકિત જેને તમે સવારે યાદ કરો...*
*અને રાત્રે છેલ્લું વ્યકિત જેને તમે યાદ કરો છો ને....!!..*
*"સાહેબ"*
*એ કાંતો તમારી ખુશીનુ કારણ છે. કાંતો તમારા સફળતા નું ....!!*

*?? સુપ્રભાત ??*
*Jay mahakal ??*

Read More