Quotes by Koli Naren Sevra in Bitesapp read free

Koli Naren Sevra

Koli Naren Sevra

@naransevra1994gmilco


બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા

ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે ૩ નાં મુત્યુ

પાછા કપડા પહેરી લીધા

જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું ..

બરાબર ને ? ?

આવી ગ્યો શિયાળો... ⛄❄ Happy winter

Read More

【મોત 】【 ની】 【બીક 】 【તો 】

【 દુનીયા】 【ને】 【હોય】 【વાલા 】

【અમે 】 【તો 】 【 GANDI 】 【 GIR 】【ના 】 【 vala 】【કેવાય】
સિંહ】 【ને 】 【પણ.】 【સલામ ..】 【 કરવી】 【 પડે 】
Jay ma mogal

Read More

નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...
"શીખવાનું " દરેક વખતે હોય છે...
?સુપ્રભાત ?

Read More