Quotes by Nandan in Bitesapp read free

Nandan

Nandan

@n.patel


રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી ….





આ તો જિંદગી છે…. કેમ કપાય??

જીવવું તો પોતાની જ પસંદ પ્રમાણે, બાકી દુનિયા ની તો પસંદ બદલાતી રહે છે