Quotes by Mukesh Sadrani in Bitesapp read free

Mukesh Sadrani

Mukesh Sadrani

@mukeshsadrani6586


હાઇકુ

યાદ

મને ક્યાં ખબર હતી.....કોઈ આમજ માલી જશે
સપનાઓમાં વિચારેલી વાતો ...સાચેજ માલી જશે
કોલેજ માં મળેલા દોસ્તો ...આજે ધાબે માલી જશે
મને ક્યાં ખબર હતી....કઈ આમજ માલી જશે

Read More