Quotes by વિક્રમ આદિત્ય in Bitesapp read free

વિક્રમ આદિત્ય

વિક્રમ આદિત્ય

@mukeshparmar5267


અરે એ પ્રેમ સાગર પી બેઠો છુ. હું મને આ ગાગર થી લલચવસો નહીં.
એની એક જલક જોવા હું પાગલ રાત ની નિદ્ર વેચી બેઠો છું
એ પગલી દિવસ ના અજવાળા માં પણ મને જોતી નથી

Read More

પ્રેમ નિ વાતો સમાજ વા દિલ જોય સાહેબ.
પણ મારી વાત સમજવા તૂટેલું દિલ જોય.

સારો છે કુદરત નો ન્યાય કે આશું ને રંગ નથી.
નહિતર રોજ તકિયા ચાડી ખાત મારી.

સુપ્રભાત