The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાતને ભૂલવાની હતી હાથને પકડી રાખવાનો હતો.. પણ એમણે વાતને પકડી રાખી અને હાથને છોડી દીધો.......................???
_માણસની સૌથી મોટી તકલીફ એ છે,_ _કે એકલા ફાવતું નથી ને બધા સાથે જામતું નથી !!_
રોજ જમવા બેસું ને મને એક વાત સતાવે આ *ચાર રોટલી* મને કેવો દિવસ રાત ભગાવે?
OTP જેવા બનો કોઈ બીજી વાર વાપરી ના જવું જોઈએ........
.... દરેક માણસ.... હોશિયાર જ હોય છે બસ.... વિષય અલગ અલગ હોય છે.
*એવાય મૌસમ જોયા છે. *ખૂબ પલળતા લોકો ને અંદર થી કોરા જોયા છે.
સ્મિત ભલે ખોટું હશે, પણ સેલ્ફીએ બધાને હસતા શીખવાડી દીધું..
થોડું ધ્યાન રાખજે આગ લગાડવામાં એ દોસ્ત, જો હવાએ દિશા બદલી તો ખુદ તું પણ રાખ થઇ જઈશ !!
બધી વાતોનું ખોટું ના લગાડો,* કેમ કે કોઈને એનાથી કશો ફરક નથી પડતો !!
राम, तुम्हारे युग का रावण अच्छा था... दस के दस चेहरे, सब बाहर रखता था...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser