Quotes by Mukesh in Bitesapp read free

Mukesh

Mukesh

@mukeshp


રન આઉટ પર શરૂ થયેલું કરિયર રન આઉટ પર જ પૂર્ણ કર્યું.

बचपन से सबकुछ छोड़ के दौड़ के टीवी पे क्रिकेट मैच देखने की आखरी वजह भी आज शाम 7.30 बजे से मेरे लिए चली गई।

वो तिरंगे वाली DP हो तो लगा लो जरा सुना है आज देशभक्ति दिखाने वाली तारीख़ है

એમ તો કોઈ ફરિયાદ નથી મને મારા આજથી, પણ ક્યારેક વીતેલી કાલ બહુ યાદ આવે છે !!

अगर आप किसी की मदद करने में सक्षम है और आपने किसी की मदद नहीं की .. तो समझें आपने जीवन में कुछ नहीं किया।

સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.
તારી નજર ઝુકાવી તે, દિવસને રાત કરી છે.

महसुस करोगे, तो कोरे कागज़ पर भी
नज़र आ जाएँगे हम...!!

हम अल्फ़ाज हैं तेरे, जो तेरे लफ़्जों में
ढलते चले जाएँगे ...!!

Read More

ખોબે ખોબે પાણી ન આપો મને હું પન દરિયો લય ને બેઠો છું ભિખારી ફક્ત તમારી દોસ્તી નો એમ તો હું સિકંદર થય ને બેઠો છું

Read More

બધી મોહમાયા છે સાહેબ,
અઠવાડિયા પહેલા જે લોકોને,
મિલિયન ફોલોઅર હતા આજે એ
સામાન્ય માણસ બની ગયા છે 😂😂😂

દરેકના જીવન માં એક એવી વ્યક્તિ આવે છે જેને મળીને એમ થાય કે કાશ આ વ્યક્તિ જીવનમાં થોડી વહેલી આવી હોત?