Quotes by Mukeshkumar Parmar in Bitesapp read free

Mukeshkumar Parmar

Mukeshkumar Parmar

@mukeshkumarparmar2456


જો મેરી આંખો મેં હે વહી હર શક્સ કી..
બસ રીત અલગ
બસ વો નહિ મિલતા જો
મેરી રીત જાને...

લાગણીઓની કળીઓ ને ખીલવવી નથી...
હદયની ભાવનાઓને બોલવી નથી...
શુ ખબર ખીલીને કરમારી જાય...
બોલી ને બદલાઈ જાય..

370/35A કૈક અંશે હાશકારો થયો...જમ્મુ-કશ્મીરને.
73 થયા હજુ પણ જાતિવાદ વાળી
કાળી કલમ...
સ્વતંત્રતા દિન ની શુભેચ્છાઓ mukeshkumar

Read More

દરેક નો સમય દરેક સાથે સમાયેલ હોય છે..
પછી તે સારો પણ હોય ને ખરાબ પણ..
બસ વિતાવવો જ પડે..
વૃક્ષો ને સાચવજો mukeshkumar

Read More

સતત વહેતુ જ રહે છે..
કાળ રૂપી ઝરણું..
સ્થિર થઇશ તો વહી જાશે..
વહીશ તો વિકાસ થાશે..
વૃક્ષ એ વૃદ્ધિ @મુકેશકુમાર@