Quotes by Mukesh Chamar in Bitesapp read free

Mukesh Chamar

Mukesh Chamar

@mukeshbhaichamar1gmail.com084322


દિલના દરિયામાં દુઃખની ભરતી આવી,
જ્યારે એની કુંડળી બીજા સાથે મળતી આવી

-Mukesh Chamar

કે અમારી આંખો ના બાણ
અમારા દિલના ધબકારા સામે લડ્યા છે
લાગે છે અમારા ગુજરાતમાં અમારી
જાનુના પગલા પડ્યાં છે

-Mukesh Chamar

Read More

એમનો ચહેરો જોઈને જીવતા હતા અમે
તો એમને DP બદલી નાખ્યું
કાગળ પણ કેવી રીતે લખું સાહેબ
એમને તો સરનામું પણ બદલી નાખ્યું

-Mukesh Chamar

Read More

દિલની વાત દિલમાં જ રહી ગઈ
કહેવી હતી એમને પણ મનમાં જ રહી ગઈ
એક તરફી હતો પ્રેમ અમારો
એટલે જ કહાની અધૂરી રહી ગઈ......

-Mukesh Chamar

Read More

*•મોજ થી જીવી લેવુ સાહેબ* *કેમ કે રોજ સાંજે સૂરજ નહી* *પણ* *આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....*🥀🤷🏻‍ ♂

-Mukesh Chamar

Read More

એક વાર્તાની કહાની અધૂરી રહી ગઈ
કોણ જાણે મારી જવાની કેવી રહી ગઈ
આજે જોયા એમને ઘણા વર્ષો પછી
ત્યાં તો સ્કૂલની પ્રેમ કહાની યાદ આવી ગઈ
😞😞😞😞😞

-Mukesh Chamar

Read More