Quotes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 in Bitesapp read free

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

@muffadalsadikot1615


વિશ્વ મા લગભગ 'આઠસો' ૮૦૦ જેટલી રમત રમાય છે,
છતાં લોકો ની "લાગણી સાથે ની રમત" સહુ થી પ્રિય છે...

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

જીંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનનાં વળાંકો જ બહુ નડે છે.

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

મારે ને તમારે ક્યાંય જવાની
જરુર નથી સાહેબ
આ હય્યામાં ધર્મ રાખો
નીતી રાખો દયા રાખો
કરુણા રાખો સમર્પણ રાખો
ન્યાય રાખો દાતારી રાખો
એને ક્યાંય જવાની જરૂર નથી

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

બદલાતા લોકો, બદલાતા સંબંધો અને બદલાતી ૠતુ..
આ ત્રણ દેખાતા નથી, પણ મહેસુસ જરૂર થાય છે..!

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

अगर कमरे में सबसे बुद्धिमान आप ही हैं
तो आप ग़लत कमरे में हैं।

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

मूर्खता की पहचान
अनपढ़ होना नहीं है
बिल्ली का रास्ता काटने
पर रुक जाने वाला
पढ़ा-लिखा व्यक्ति
चौराहे के सिग्नल पर
नहीं रुकता

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

*દુનિયામાં બધા જ જાદુગર છે,*
*હકીકત ક્યારેય નહીં બતાવે પોતાની..!*

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

શબ્દથી બાંધુ છુ શબ્દથી તોડું છું,

એક એક શબ્દને ભેગા કરી શબ્દથી હું જોડું છું;

છતા અંતે તો હું નિ:શબ્દ જ રહુ છું....

✍️...

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

हमारी असली फोटो
वही होती है जिसे देख
कर हम डिलिट कर देते हैं

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

થોડી આપણા હાથે,
થોડી તકદીર ના હાથે લખાયેલી
નાની નાની વાર્તાનો સંગ્રહ એટલે....
"આપણી જિંદગી"

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More