Quotes by MR...VEER JOSHI in Bitesapp read free

MR...VEER JOSHI

MR...VEER JOSHI

@mrveerjoshi4471


https://youtu.be/L6BeL0wDSKA

*વિર ડીજીટલ પ્રસ્તુત...*

➖➖➖➖➖➖➖➖
_🎵 ‌ *વેવણ*

➖➖➖➖➖➖➖➖
*🎙 સિંગર :*
*સાગર રાયગોર, આશા સુરાણા*

*🎧રેકોર્ડિંગ :*
*ડી એમ સ્ટુડિયો*

*🎹મ્યુઝિક :*
*વિજય ડાભી*

*✏️ગીતકાર : આર કે ઠાકોર, કિસ્મત ઠાકોર*

*🤝 નિર્માતા :* *વિનોદ જોષી દિયોદર મો. 9157415166*

*Like , Share , Subscribe કરવા વિનંતી*

*આ લિંક આગળ શેર કરવા વિનંતી*
💢💢💢💢💢💢💢💢💢💢

Read More

ભૂલ થાય ત્યારે છોડીને જવા વાળા બહુ મળ્યા આ દુનિયામાં,
પરંતુ ભૂલને સમજાવીને સાથે રહેવા વાળા આજ સુધી નથી મળ્યા.

-MR...VEER JOSHI

Read More

ચોપડીના દાખલા ખોટા પડે તો પહોંચી વળાય સાહેબ,
લાગણીનું ગણિત ખોટું પડે તો જિંદગી ગોટાળે ચડી જાય છે.

-MR...VEER JOSHI

Read More

જિંદગીને બહુ નજીકથી જોઈ છે મેં,
ખાલી વાતો સિવાય કોઈ કોઈનું નથી.

-MR...VEER JOSHI

જિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહીં,
કારણ કે રસ્તામાં કોઈ આપણું આવ્યું જ નહીં.

-MR...VEER JOSHI

અત્યારની દુનિયાનો એક જ નિયમ છે,
પહેલા પારકાને પોતાના બનાવે અને પછી પોતે જ પારકા થઇ જાય.

-MR...VEER JOSHI

સમયે મને શીખવાડ્યું છે કે તમે કોઈના માટે ખાસ હોવ છો,
પણ માત્ર થોડાક સમય માટે જ.

-MR...VEER JOSHI