Quotes by મનની 'મહેક' in Bitesapp read free

મનની 'મહેક'

મનની 'મહેક'

@mrjojo664gmailcom7613
(10)

જો આપણે જ કોઈકના માટે ' તણખલું ' બનીશું તો કોઈકને મોકો મળશે આપણા જીવનમાં ' આગ ' લાગવાનો.....#મનનીમહેંક

ચાલો થોડી ક્ષણો વિતેલા ભૂતકાળની યાદો માટે......

#Mahalaxmi
મહાલક્ષ્મી' તમે કોને કહેશો....કદાચ કોઈના માટે એ 'દીકરી' હોઈ શકે તો કોઈના માટે 'પત્ની' તો કોઈના માટે 'બહેન' તો કોઈના માટે 'માં'......આમ બધાના જીવન 'મહાલક્ષ્મી' સીવાય અધૂરા અને એ 'હ્રદય' અને 'મન' પણ અધૂરા જેમાં 'મહાલક્ષ્મી' માટે કોઈ લાગણી ના હોઈ..........

Read More