Quotes by Hardevsinh Mori in Bitesapp read free

Hardevsinh Mori

Hardevsinh Mori

@morihardevsinh9925
(18)

યાદ છે હજુ યાદ છે દોસ્ત તારી દોસ્તી મને યાદ છે

ઇ ખાલી ખિસ્સાની મોજ,
ઇ બધી ખોટી માથાકૂટ યાદ છે મને યાદ છે

દોસ્ત તારી દોસ્તી મને યાદ છે

ઇ ચિંતા વગરની બધી કલાસ,
ઇ ચાલુ કલાસે કકળાટ યાદ છે મને યાદ છે

દોસ્ત તારી દોસ્તી મને યાદ છે

ઇ દરરોજ હોમવર્કની ટેનશન,
ઇ કલાસ બહાર ઉભા રે'વાની મોજ યાદ છે મને યાદ છે

દોસ્ત તારી દોસ્તી મને યાદ છે.

યાદ છે હજુ યાદ છે દોસ્ત તારી દોસ્તી મને યાદ છે

Read More

પહેલી વાર
મળી નજર અને
સ્તબ્ધ છું હજું

વૈકુંઠે વસો છો કે મારા હૈયે
શ્યામ રંગ મુનશી કહી દો
તમે આ મોરલી કેમ વગાડી?

यूँ तन्हा रोने को दिल नही करता
पर क्या करूँ चुप कराने कोई
अपना साथ नही होता

નિરસતાએ
સરસતા છુપાણી
હશે કદાચ!

એક અધૂરો
ઘડો ભરાઈ ગયો
પૈસાથી પૂરો