Quotes by મુસ્તફા એસ in Bitesapp read free

મુસ્તફા એસ

મુસ્તફા એસ

@moosa1978


શું વણઁન કરૂ તારા રૂપ નું કે 
શનમ ની એ અદા નું
🌹🌹🌹🌹🌹🌹🌹
જે જીવન નું ઉજવાળું કરી ને
મારા અસ્તિત્વ નું વણઁન શું કરૂં
🌸🌸🌸🌸🌸🌸🌸
જરૂર છેકે સનમ નું જતન જ
જીવન નું મહામંત્ર હોય
💐💐💐💐💐💐💐
જીવન સંગની જીવન નો
અંગ એ મારા માટે ઉપરી છે
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
જો જીવન જીવવાનું જેનાથી હું
સીખ્યો છું એ મારી આસ્થા છે
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
તેના પ્રતિયેની કેમકે સવઁઉપરી
બસ પ્રેમ જ પ્રેમ છે
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
જીવન નિવઁવાહ નહી પરંતુ
જીવનનું મહા સુત્ર છે સનમ
🏵️🌹🥀🌺🌻🌼🌷💮
                   💟 મુસા 💟

Read More

સમય અને સંજોગ
એક બીજા ના પુરક છે
જો માણસ ને લાભ ઉઠાવતા આવડે તો .

જેતે વ્યક્તિ પર ભરોસો કરવો એ પોતાના પર ભાર મુખવા બરાબર છે.

જે કોઈ બાબત મા સત્ય છે તે સ્વિકારો.

તમારી ભાવનાઓ એવી વ્યક્તિ સામે ન વ્યક્તિ કરો જે ની નજર માં તમારી કોઈ જ કિંમત ન હોય !

હું બોલું તો બોલે તેને સંબંધ ના કહે વાય ફકત ફોમાઁલીટી કહેવાય.

કોઈ ના દિલથી ના રમજો કારણકે જયારે દિલ તુંતે છે ત્યારે માણસ ગમગીન થાય છે ત્યારે તેની સાથે ફક્ત ઉપરવાળો જ હોય છે.

Read More

જ્ઞાન તો વહેતા પાણી જેવું છે જેને જેટલું લેવું હોયતે લે

જાગીયા મા જોર
બાવલા મા બળ
ને દિમાગમાં ફાકો
હોય તો માણસ
ધણું બધું કરી શકે.

જો તમે બદલી નથી શકતા એના વિશે વ્યથઁ ચચાઁ કરી ને સમય બરબાદ ના કરો.