Quotes by Moksha in Bitesapp read free

Moksha

Moksha

@mokshaking1799


કેટલા ખુશનસીબ હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ🤝 સુધી પહોંચે છે !!
- Moksha

બેફામ રડ્યા સૌ કોઈ મારા મરણ પર એજ કારણ થી,
હતો મારો જ અવસર ને મારી જ હાજરી નહોતી.
- Moksha