Quotes by ઈલ્યાસ તાઈ in Bitesapp read free

ઈલ્યાસ તાઈ

ઈલ્યાસ તાઈ

@mohmmadilyastai1380


ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
સાહેબ...
હોઠો પરથી સુગર ઘટી છે ત્યારથી લોહીમાં વધી છે.

મંદિરોમાં પણ cctv મુકાય છે;
અજીબ જમાનો આયો
સાહેબ....
આખી દુનિયાનું ધ્યાન* *રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે.
#અત્યંત

Read More

✨✨✨✨✨✨✨✨✨✨
*_વિશ્વાસ ને નિઃસ્વાર્થ પણે નિભાવતા_*
*_આવડવું જોઈએ_*
*_બાકી લાગણી નો લાભ લેતા તો_*
*_આખી દુનિયા ને આવડે છે..._*
✨✨✨✨✨✨✨✨✨✨
#શાંતિપૂર્ણ

Read More

*जिन्हे यकीन हो मूकददर लिखने वाले पर... वो किसी भी अंजाम से घभराया नहीं करतें...!*
#સુશોભન

✍🏽 *फना ना कर अपनी जिन्दगी को राहे जूनून मे ऐ जवान*... .

*कब करेगा इबादत जब गुनाह* *करने की ताकत नही होगी*

*जवानी में ही कर ले जितने सजदे करना है*

*मैंने अक्सर बुढो को बिना सजदे के नमाज़ पढ़ते देखा है*
#સુશોભન

Read More

माफी मांगने और माफ
करने में जो मजा हे
वो बदला लेने में नहीं हे
#શકિતશાળી

*સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે..*
*પરંતુ*
*સમાધાન વિશે વિચારીશું તો નવા માગોઁ મળશે*
*સંબંધો બંધાય છે સ્નેહથી,*
*વિકસે છે વ્હાલથી,*
*પણ*
*સચવાય છે માત્ર "સમજણથી".*.
#કલા

Read More

જવાબદારી ક્યારેય
ઉંમર જોઇને નથી આવતી,
પણ હા જયારે પણ આવે તમારા
ખભા મજબુત કરી નાખે છે !!
#વિશ્વ

*मौत बह रही है हवाओं में,*
*तुम तूफान चाहते हो,*
*क्या सचमुच अपने आँगन में*
*तुम लोग शमशान चाहते हो ?*
*गर तुम ही न रहें तो*
*ये मज़हब क्या खाक रहेगा ?*
*घरों में रहो बंदों,*
*यदि धरती पर इन्सान चाहते हो*
#આશ્ચર્ય

Read More

खुद्दार मेरे शहर में फाक़े से मर गया।
राशन तो मिल रहा था पर,वो फोटो से डर गया।।

खाना थमा रहे थे लोग सेल्फी के साथ साथ।
मरना था जिसको भूख से, वो ग़ैरत से मर गया।।
#વિવિધ

Read More

बे वजह घर से निकलने की ज़रूरत क्या है
मौत से आँखे मिलाने की ज़रूरत क्या है

सब को मालूम है बाहर की हवा है क़ातिल
यूँही क़ातिल से उलझने की ज़रूरत क्या है

ज़िन्दगी एक नेमत है उसे सम्भाल के रखो
क़ब्रगाहों को सजाने की ज़रूरत क्या है

दिल बहलाने के लिये घर में वजह हैं काफ़ी
यूँही गलियों में भटकने की ज़रूरत क्या है
#વિવિધ

Read More