The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખુલી આંખોએ જાણે હું સુઈ ગયો લોકોને લાગે કે જાણે હું ઉઠી ગયો, ઉઠ્યો તો હતો હું વહેલી સવારે પાછો વિચારોમાં તારી હું ઊંઘી ગયો, હું ઉંઘણસી જ જાણે થઈ ગયો છું માધવ દિવસ રાતને પણ સપનાઓમાં ભૂલી ગયો. #ઉંઘણસી
સૂરજને ચાંદ કહેશો તો ચાલશે ચાંદને સૂરજ કહેશો તો ચાલશે નામથી કયાં ફરક પડે છે દોસ્ત ફક્ત તમે કામને જ જૂઓને કારણકે નામ હોય તો પણ ચાલશે ને નામ નહી હોય તો પણ ચાલશે અભિમાન ના કર તારી હાજરીનું એ દોસ્ત તું હોય તો પણ ચાલશે ને નહી હોય તો પણ ચાલશે.
જયારે હતાં પૈસા ખીચ્ચામાં તો ટોળાની વચ્ચે એકડો થઈ ગયો જયારે જોયા ખાલીખીચ્ચા પાસે તો ટોળાની વચ્ચે એકલો થઈ ગયો ગણતરીની જ વાત છે દોસ્ત સરવાળાનાં બદલે બાદબાકી થઈ ગયો.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser