Quotes by ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ in Bitesapp read free

ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

@mohitdudhiya9439


*जो अलफाज निगाह महका दे* ,
*वही अहसास ही तो ईश्क है* !❤️

जीने की यूँ कोशिश
जारी रक्खी है

आंखों में तस्वीर
तुम्हारी रक्खी है.

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

तुम्हें चाहने की वजह
कुछ भी नही...

बस इश्क की फीतरत है
बे वजह होना....।

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

જયારે સાચા અર્થમાં તને પ્રેમ સમજાશે,

ત્યારે તને મારા અધૂરા પ્રેમનું દર્દ સમજાશે !!

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

તમે આમ સપનો બતાવીને દુર ક્યાં જાવ છો

હુ એક પડછાયો છું..
પાછળ પાછળ જ આવીશ...

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

सर्द मौसम और ठिठुरती यादें उसकी

अलाव जलाती सी दिल मे बातें उसकी

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

એક લીલા પાન પર તેં વહાલ વરસાવ્યું હશે,

એ પછી આંગણ સુધી જંગલ ધસી આવ્યું હશે !

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

*❤ज़िन्दगी में एक ऐसे इंसान का होना बहुत ज़रूरी है*

*❤जिसको दिल का हाल बताने के लिए लफ़्ज़ों की जरुरत न पड़े*

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

Read More

किस हक़ से मांगू अपने हिस्से का वक्त तुमसे,

क्यूंकि ना ये मेरा है और ना ही तुम मेरे हो...!

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું ,
મારી મનોદશાની તને જાણ નહિ કરું ...

ભડકે ભલે ભળી જતું ઈચ્છાઓનું શહેર ,
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું ...

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું ...

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું ...

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમને, વેચાણ નહિ કરું ...

-ツĎĨĶÚ ŃŐ ĎEEVĂŃŐツ

Read More