Quotes by मुसाफीर in Bitesapp read free

मुसाफीर

मुसाफीर

@mohanahir441gmail.com1629
(44)

તમે મૌનનો મહિમા ઝાઝો ગણો, પણ
આ સંવાદ સગપણની પોષણકડી છે.

ઘડી બે ઘડીમાં ફરી જાશે પાનું,
હો સુખ કે હો દુઃખ બસ ઘડી બે ઘડી છે .

-मुसाफीर

Read More

આ પેહલા કદી જોઇ ન હતી એનાં ઘરમાં આવી રોશની,

માનો કે ના માનો નક્કી મારા પ્રેમપત્રની તાપણી થતી હશે.

-मुसाफीर

Read More

હું ને તું આમ તો રહ્યા નોખા...
જાણે ભાલે તિલકના કંકુ ચોખા...

કહેતો નથી હું એ, કે મજાની સદી નથી!
પણ, એકવીસમી સદી અમને સદી નથી.

પ્રશ્ન પૂછયા કરીશ તો એકેય જવાબ નહીં મળે,

માત્ર મારી સામે જો હુ લાજવાબ છું.

આ હૈયુ રોજ શણગાર સર્જે છે નવોઢાની જેમ,

અને દર્દો ચાલ્યા આવે છે જાનૈયાની જેમ.

હાથ પકડનાર કોઈ મળી જાય તો,

લાકડીની જરૂર ન પડે...

मैं आख़िर कौन सा मौसम तुम्हारे नाम कर देता !
यहाँ हर एक मौसम को गुज़र जाने की जल्दी थी !!

RIP Rahat Indori

वो मेरा खुन भी पी लेती तो होता ना मलाल ।

अफसोस यै है की वो मेरी चाय पी गई !!

जो रंजिशे थी उन्हें बरकरार रहने दिया

गले मिले और दिल में गुबार रहने दिया


गली के एक मोड़ से आवाज़ देकर लौट आये

सारी रात उसे बेक़रार रहने दिया


कोई ख्वाब दिखाया ना कोई गम दिया उसको

उसकी आँखों में बस एक इंतजार रहने दिया


उसे भुला भी दिया और याद भी रखा उसको

नशा उतार दिया और खुमार रहने दिया

Read More