Quotes by Mitesh Kishor in Bitesapp read free

Mitesh Kishor

Mitesh Kishor

@miteshkishorymailcom


ઘર મારું હતું એ ઘર જે હું છોડીને આવ્યો, હવે તો બસ હું મકાને મકાને ફરૂ છું. નથી અહીંયા એ મમતાનો હાથ નથી અહીંયા એ પપ્પા નો દાબ, હજી દિલ મારૂ માંગે મારા ભાઈઓ નો સાથ. કોઈ તો બતાવે મારા એ ઘર નો હાલ. નથી સમજ માં આવતી આ દુનિયા દારી ની રીતો, ઘર મારૂ હતું જે હું છોડી ને આવ્યો.

-Mitesh Kishor

Read More

તમે સમજો અમને એમ ક્યાં કહીએ છે અમે. બસ પ્રેમ કરો દિલ થી એમાં રાજી છે અમે.

-Mitesh Kishor