Quotes by Ms.Odedara in Bitesapp read free

Ms.Odedara

Ms.Odedara

@mitalodedara.847911


जो पहले अजनबी की तरह मिलता है
और फिर सायें कि तरह साथ रहता है
                      वो होता है दोस्त.....।।

-Ms.Odedara

નસીબથી વધારે ભરોસો
માણસ પર કરેલ....
નસીબ તો નાં બદલાયું,
પરંતુ માણસ જરૂર બદલાઈ ગયો....

નસીબ હોય કે માણસ,
ભરોસો વિચારીને કરવો....

-Ms.Odedara

Read More