Quotes by Minal Gosalia Shah in Bitesapp read free

Minal Gosalia Shah

Minal Gosalia Shah

@minalr


મગફળીમાં જેણે દાણા આટલા સાચવીને ગોઠવ્યા છે એ એન્જીનિયરે તમારા જીવન માટે કંઈક આયોજન કર્યું જ હશે એટલે વઘારે ચિંતા ન કરો અને જગતના એન્જીનિયર પર ભરોસો રાખો…
G m
- Minal Gosalia Shah

Read More

‼️શુભ સવાર‼️

*મોભી એટલે ... ...*
*પરિવારને લગાવેલો*
*“ટફન ગ્લાસ” ... ...*
*જે મુશ્કેલીમાં ખુદ તૂટશે*
*પણ પરિવારને તૂટવા નહીં દે*

Read More

ખુદ વો બદલાવ બનીએ જો
આપ દુનિયા મેં દેખના ચાહતે હૈં… !!
G m

‼️શુભ સવાર‼️

જીવનમાં બે વાતોથી બચીને
રહેવું મારે કોઈ ની જરૂર નથી
એવૉ !! અહંમ !!
બધા ને મારી જરૂર છે
તેવો !! વહેમ !!

Read More

આજ નો સુવિચાર
*દરેક સમાજમાં પતંગ જેવું છે નીચે પડેલાને પકડવા કોઈ તૈયાર નથી અને ઊંચા ચડેલાને કાપવા એક સાથે હજારો તૈયાર છે*
💐💐 શુભ સવાર 💐💐

Read More

દુનિયાના ૯૦% લોકો એવા
પિંજરમાં કેદ છે,
જેના પર લખ્યું છે,
” લોકો શું કહેશે” ?
G m

*"મોકો" મળે ત્યારે,*
*આનંદ" કરવાનો*
*અવસર" શોધો.*
*જવાબદારી" તમને છોડી ને*
*ક્યાંય જવાની નથી.*

આજ નો સુવિચાર
*બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા*
*હળીમળીને સાથે રહેવાની છે,*
*બાકી છુટા પડવાની કળા*
*તો દરેક પાસે હોય જ છે.!!*
💐💐 શુભ સવાર 💐💐

Read More

સાચા અને શુભચિંતક લોકો
આપણા જીવનમાં આકાશના
તારાની માફક હોય છે જે સદા
ચમકતા રહે છે પરંતુ ત્યારે જ
દેખાય છે જ્યારે અંધકાર હોય છે,👍
- Minal Gosalia Shah

Read More

જીવન મેં સબ કુછ છોડ દેને કે
બાદ હી સબ કુછ મિલતા હૈ….
G m