Quotes by Milee in Bitesapp read free

Milee

Milee

@milee2967


ક્યારેક આંખો ને પણ કહેવા દો,

હંમેશા શબ્દો જ સાચા નથી હોતા.

વાગોળુ છું એ યાદોને આજે દિલ ભરાઈ જાય છે.
એ હવાની લહેરખી આવને જખ્મો ને તાજા કરી જાય છે.
શોધું છું એ માનવી ને અને વર્ષો વીતી જાય છે.
આવે છે મુસાફિર ઘણા ને રસ્તો ઓળંગી જાય છે.
આજે સમય રૂપી એ નદી , દરિયો બની જાય છે.
જીવન ની એ થોડી ક્ષણો પણ આજે જીંદગી બની જાય છે.
વહી જાય છે સમય અને રહી જાય છે વાતો,
એ માનવી ના મુંગા બોલ આજે પણ કાનમાં પડઘો પાડી જાય છે.

Read More

In the era where everyone judge you,
Be the person you always want to be

જો ને સમય ને જતા ક્યાં વાર લાગે છે,
ગઈ કાલે જે નિરાશ થઈ બીડાઈ ગયા હતા, એ આજ નવી આશા લઇ ફરી ખીલી ઉઠ્યા છે.