Quotes by Milan Patel in Bitesapp read free

Milan Patel

Milan Patel

@milan2001


જો આપડે કંઇક બનવું હોય ને,
તો,
પહેલા આપણે બીજાને બનાવવાનું બંધ કરવું પડે.

સંભાળ 【Care】 ઍટલે.....

ખબર હોય કે આખી દુનિયા ને પહોંચીને પાછી વળે તેવી છે,
છતાંય રોડ ક્રોસ કરતી વખતે પકડાઈ જતો તેણીનો હાથ..……

Read More

જીંદગીમાં ક્યારેય પણ 2 વ્યક્તિ ને દુઃખ આપશો નહીં.1. માઁ. + 2. પત્ની. કેમ કે માં એવી વ્યકિત છે જે તમને આ દુનિયા મા લાવી છે,
અને વાત રહી પત્ની ની તો,
જે પોતાની દુનિયા મા બધુજ છોડીને તમારી દુનિયા મા આવી છે.

Read More