Quotes by MHP in Bitesapp read free

MHP

MHP

@mh15panchal
(39)

સુરજ આજે કહયામાં નથી .....
સડકે વૃક્ષને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી છે .....
તડકામા છાંયડાનો પાલવ ધરવાં .....

દરેક ઘર નું સરનામું તો હોય
પણ

ગમતા સરનામે ઘર બની જાય
એ જીવન છે

एक वक्त ऐसा था..
दोस्त बोलते थे-
"चलो,मिलकर कुछ प्लान बनाते हैं"
और अब बोलते है-
"चलो मिलने का कोई प्लान बनाते है."

Read More

जिम्मेदारियां मजबूर कर देती हैं, अपना "शहर" छोड़ने को !!

वरना कौन अपनी गली में,
जीना नहीं चाहता !!

Sometimes my mind is much louder than any loudspeakers

પ્રવચન સાંભળવાથી કે
સુવિચાર વાંચવાથી
મનુષ્ય પોતાના વિચારો
કે માનસિકતા
બદલી શકતો નથી.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'માં - તું જ મારુ સર્વસ્વ' વાંચો
https://www.matrubharti.com/book/19868556/maa-my-everything

Please read n Rate

-- MANSI HARDIK PANCHAL

तेरे वश में बस तेरा काम है,
बस कर्म पर अधिकार है। कर्म में ही तेरी शान है,
कर्म ही तेरी पहचान है।

મર્યા પછી તો, ક્યાં જરૂર છે કાગવાસની..?

ચાલુ શ્વાસે જ જરૂર છે,
સહવાસની..!

ऐ ज़िन्दगी सुन...!

तुझे भी टीचर्स डे मुबारक हो।
जो तूने सिखाया,
वो कोई न सिखा पाया..!